આ યોજના માં બાળકો ને ₹50,000 થી ₹2,50,000 સુધી ની સહાય મળવા પાત્ર છે.
One Voice, Feel Good

મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવાર ને
આ યોજનાનો લાભ મળશે.

    બાળક ની માહિતી

    દિકરી માટેદિકરા માટે




    પિતા ની માહિતી









    માતા ની પુરી માહિતી






    રહેણાક નુ આખું સરનામું





    thank you icon

    Your form has been successfully submitted!

    Thank you for submitting your form. We’ve received your details successfully. Our team will reach out to you shortly. We truly appreciate your time and your trust in the Premal Yojana initiative.

    News Articles

    Frequently Asked Questions

    1સંવેદના સંસ્થા શું છે? કેટલા સમય થી કાર્યરત છે ?

    • સંવેદના સંસ્થા છેલ્લા 2016 થી માનવસેવા થી વરેલી છે.
    • સંસ્થા નું ઓફિસલ રજીસ્ટ્રેશન 2019 માં કરાવેલ છે.
    • નોંધણી નંબર (E-8889) સુરત થી થયેલ છે.

    2સંવેદના સંસ્થા પાસે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ છે?

    3છેલ્લા 2017 થી વર્તમાન ના વર્ષ સુધી માં 2,77,450 લાભાર્થીઓને અલગ અલગ માધ્યમ થી મદદરૂપ બન્યા છીએ

    • જેમાં કેન્સરપીડિત બાળકો ના સાપના સાકાર કરવા,
    • વૃદ્ધ વડીલો ને દર મહિને સમનકીટ આપવી.
    • બાળકો ના ઉજવળ ભવિષ્ય માટે શિષ્યવૃત્તિ આપવી.
    • ભાસ્તભર માં આવતી કુદરતી આફતો માં અસરગ્રસ્ત વિસ્તાર ના લોકો ને ાસનકીટ, મેડિકલ સુવિધા, બાળકો માટે પૌષ્ટિક આહાર આપી તે મદદરૂપ થવું.
    • દર વર્ષે લોકો પાસે થી કપડાં ભેગા કરીને લાખો જરૂરિયાતમંદ લોકો ને ફી માં કપડાં નું વિતરણ કરવું.
    • સરકારી શાળા ના બાળકો ને યુનિફોર્મ, સ્મકડાં, યોગ્ય પૌષ્ટિક આહાર બાબતે મદદરૂપ થવું.
    • અનાથ બાળકો ને દર વર્ષ શહેર ના અલગ અલગ વિસ્તાર માં કાર રાઈડ કરાવવા માટે આયોજન કરવામાં આવે છે.
    • ગંગાસ્વરૂપ બહેનો ને આર્થિક રુોત માટે આજીવિકા માટે ની વસ્તુ આપવામાં આવે છે.

    4પ્રેમાળ યોજના શું છે?

    • પ્રેમાળ યોજના એ બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય ને પ્રોત્સાહિત કરવાની એક પહેલ છે. જેમાં લાભાર્થી દીકરા / દીકરી ને યોગ્ય પાકતી મુદત પર લગન અથવા ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય કરવામાં આવે છે.
    • જે સહાય 20 વર્ષ મળવાપાત્ર છે.
    • ફોર્મ ભરનાર ની વય મર્યાદા જન્મ ના 0 દિવસ થી 5 વર્ષ ની વયમર્યાદા વાળા બાળકો માટે જ છે.
    • આ યોજના માં સંવેદના સંસ્થા સાથે જોડાયેલ કોર્પોરેટ કંપનીઓ, વૃદ્ધદંપતિ, સામુહિક ગ્રુપઓ, દાતાશ્રીઓ કે અન્ય મોત થકી દર વર્ષ કમ ભેગી કરીને કોપસ ફંડ ભેગું કરીને તેની જાળવણી કરવામાં આવે છે.
    • સંવેદના સંસ્થા સાથે આ યોજના માં 3750 કરતા વધુ લોકો વાર્ષિક દાતા થી તરીકે જોડાયેલ છે. જેવો દીકા / દીકરી ને આર્થિક દત્તક લઈ ને તેવા ઉફવળ ભવિયામાં કઈ મુશ્કેલી ના આવે તેવો પ્રયાસ કરવામાં આવે છે.
    • સંવેદના સંસ્થા સાથે 3750 દાતાશ્રી આ અભિયાન માં જોડાયેલ છે, જેવો દર વર્ષ 6000 રૂપિયા નું (કોપસ ફંડ) આપે છે. જેવો 20 વર્ષ માટે આજીવન દાતા તરીકે જોડાયેલ છે. જેની પાકતી મુદત પર જે ફોર્મ ભરનાર લાભાર્થી દીકરી/દીકરા ને 25/2 બદ ની કમ ચેક દ્વારા વિતરણ કરવામાં આવે છે.
    • પ્રેમાળ યોજના એ માતા પિતા નો આર્થિક ભાર ઓછો કરવાની પટેલ છે. મોંઘવારી ને સામે તણાવ મુક્ત જીવન જીવી શકે તે માટે નો એક ભગીચ્ચ પ્રયાસ છે.

    5પ્રેમાળ યોજના માં કોણ ફોર્મ ભરી શકે?

    • સંવેદના સંસ્થા તમામ જાતિ,જ્ઞાતિ ધર્મ, સમુદાય, ના લોકો વચ્ચે ભેદભાવ એક ચોક્કસ સમુદાય માટે કાર્ય કરતુ નથી. તમામ સમુદાય ના લોકો ભરી શકે છે. જે ખરેખર આર્થિક રીતે મજબૂત ના હોય તેવા જ લોકો ને પહેલો લાભ મળશે.

    6શું આ યોજના માત્ર અમદાવાદ કે સુરત ના લોકો માટે જ છે?

    • ना !
      -પ્રેમાળ યોજના માં તમામ લોકો અને ગુજરાત ના તમામ શહેર, જિલ્લા, તાલુકા, ગામ માં વસતા લોકો ભરી શકે છે, આ યોજના નું ફોર્મ ઓનલાઇન હોવાથી સરળતા થી ભરી શકે છે.

    7 પ્રેમાળ યોજના માં અમારું ફોર્મ સિલેકટ થયું કે રિજેક્ટ તેનું માહિતી કેવી રીતે મળશે?

    • આ યોજના માં આપ નું ફોર્મ સિલેક્ટ કે નિષ્ફળ થશે તો સંસ્થા દ્રારા આપ ને કોલ અથવા એસ.એમ.એસ થી માહિતી આપી દેવામાં આવશે.

    8આ ફોર્મ કેટલી વય મર્યાદા સુધી ના બાળકો ભરી શકે?

    • આ ફોર્મ ૧ દિવસના બાળક થી 5 વર્ષ સુધી ના ઉંમર ધરાવતા બાળકો ના વાલી ઓ ભરી શકે છે.

    9 આ યોજના માં સિલેક્ટ થયાં બાદ જરૂરી ડોક્યુમેન્ટ અમે કેવી રીતે મેળવી શકીએ?

    • પ્રેમાળ યોજના માં સિલેક્ટ થયાં બાદ સંસ્થા તરફ થી કોલ અથવા SMS થી માહિતી આપવામાં આવશે. ત્યાર બાદ સંસ્થા તરફથી એક બોર્ડ વિતરણ કાર્યકમ કરવામાં આવશે, જેની તમને જાણકારી આપવામાં આવશે

    10 સંવેદના સંસ્થા ની પ્રેમાળ યોજના ક્યાં સુધી શરુ રહેશે?

    • આ યોજના માં લિમિટેડ લાભાર્થી હોવાથી વહેલા તે પહેલા ના ધોરણે ભરી ને લાભ મેળવી શકો છો.

    11 ફોર્મ ભરનાર લાભાર્થી એ શું કાળજી રાખવી?

    • આ યોજના માં ફોર્મ ભરનાર માટે જરૂરી ડોક્યુમેન્ટ સાથે સ્પેલિંગ ભૂલ કે અટક, નામ જે પણ માહિતી માંગી હોય તેમાં ભૂલ ના રહે, સચોટ અને સત્ય માહિતી રહે એવો પ્રયાસ કરવાથી ફોર્મ ભરનાર વ્યક્તિ નું ફોર્મ સિલેક્ટ થવાની શક્યતા વધુ રહેલ છે.

    12 આ યોજનામાં સંવેદના સંસ્થામાં દાતાશ્રી તરીકે અભિયાન માં જોડાવાની પ્રક્રિયા શું છે?

    • આ યોજના માં તમામ લોકો જોડાઈ શકે છે, દીકરા, દીકરી ને ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનો સહયોગ આપી શકે છે.
    • દાતાશ્રી તરીકે જોડાવવા માંગતા લોકો માટે સંવેદના સંસ્થા તરફ થી એક નોટરી કરવાની રહેશે જેમાં એક દીકરી /દીકરા દત્તક માટે દર વર્ષ 6000 જેવું કોરપસ ફંડ તરીકે આપી શકે છે. જે નોટરી 20 વર્ષ સુધી કાર્યરત રહેશે.
    • દાતાશ્રી નું પાનકાર્ડ, આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝ નો ફોટો સાથે સંસ્થાના પ્રમુખ નો સંપર્ક કરીને પ્રોસેસ પૂર્ણ કરીને યજમાન દાતા બની શકો છો. આ માત્ર દાતાશ્રી માટે જ છે. લાભાર્થી એ આ કોલમ ધ્યાને લેવી નહી.
    Scroll to Top