One Voice, Feel Good
સંવેદના સંસ્થા તરફથી જાણકારી 🌸
🎓 પ્રેમાળ યોજના હેઠળની ₹50,000 શિષ્યવૃત્તિ માટેનાં ફોર્મ હાલ જગ્યા ના અભાવને કારણે અત્યારે બંધ છે 🙏❌
🤩 ટૂંક સમયમાં લાવી રહ્યા છીએ.
👶 0 થી 5 વર્ષના બાળકો માટે નવી “ઉચ્ચ અભ્યાસ શિષ્યવૃત્તિ યોજના”
💰 લાભ: ₹2.50 લાખ સુધી 🎁
📲 નવી યોજનાની માહિતી અને અપડેટ્સ મેળવવા માટે. આજે જ સંસ્થા નું Instagram પેજ ને ફૉલો કરો 👇






