દરેક બાળકના સપનામાં ઊડવાની તાકાત હોય છે, પરંતુ કઈંક સપનાને સાકાર થવા માટે આધારની જરૂર પડે છે. આવા આસરો બનીને ઉભી છે Sanvedana NGO ની વિશેષ પહેલ – પ્રેમાળ યોજના, જે ગુજરાતના હજારો બાળકો માટે આશાનું દ્વાર બની છે.

Sanvedana NGO છેલ્લા ઘણા વર્ષોથી સમાજના નબળા વર્ગ માટે કાર્યરત છે. આ સંસ્થા માને છે કે દરેક બાળકના જીવનમાં શિક્ષણનો પ્રકાશ હોવો જોઈએ – ભલે તેમના માતાપિતાની આર્થિક સ્થિતિ કેવી પણ હોય.

પ્રેમાળ યોજના શું છે?

પ્રેમાળ યોજના એ એક દીર્ઘકાલીન નાણાકીય સહાય યોજના છે જે 0 દિવસ થી લઈને 5 વર્ષ સુધીના બાળકો માટે શરૂ થાય છે અને જ્યારે બાળક 20 વર્ષનો થાય છે ત્યારે તેને ₹50,000 થી ₹2.5 લાખ સુધીની સીધી સહાય આપવામાં આવે છે.

આ સહાય માત્ર રકમ નથી – તે એક આશાવાદ છે, ભવિષ્યની સુરક્ષા છે અને માતાપિતાને સુખદ નિશ્વાસ આપતી છે કે તેમનો બાળક ક્યારેય અભાવમાં નહીં રહે.

યોગ્યતા અને લાભ મેળવવાનો માર્ગ

  • ઉંમર: 0 દિવસ થી લઈને 5 વર્ષ સુધીના બાળકો
  • અરજી માત્ર આ ઉંમરના બાળક માટે શક્ય છે
  • બાળકને 20 વર્ષની ઉંમરે નાણાકીય સહાય મળે છે
  • આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના પરિવારો માટે રચાયેલ યોજના

આ યોજનાની ખાસિયતો

  • ₹50,000 થી ₹2.5 લાખ સુધીની સહાય: બાળકના ઉચ્ચ શિક્ષણ, લગ્ન કે વ્યક્તિગત વિકાસ માટે ઉપયોગી
  • લાઈફટાઈમ પ્લાન: એકવાર નોંધણી એટલે લાંબા ગાળાની સુરક્ષા
  • ટોટલ ટ્રાન્સપેરન્સી: તમામ દસ્તાવેજીકરણ અને અનુસંધાન વેબસાઈટ પર ઉપલબ્ધ
  • વ્યક્તિગત ધ્યાન: NGOની ટીમ શાળાઓ અને પરિવારો સાથે સતત સંપર્કમાં રહે છે

અત્યાર સુધીના પરિણામો:

  • 3,750થી વધુ લાઈફટાઈમ દાતાઓ જોડાયા છે
  • હજારો બાળકો આજે પ્રેમલ યોજનાના સહારે ઊંચી ઉડાન લે છે
Children Supported by Premal Yojana
Children Supported by Premal Yojana
Children Supported by Premal Yojana

અરજી કેવી રીતે કરવી?

તમારું બાળક પણ આ સુવિધીથી વંચિત ન રહી જાય, એ માટે આજે જ અરજી કરો:

પ્રેમાળ યોજના માટે ઓનલાઇન અરજી કરો

સંપર્ક માટે:
મોબાઇલ: +91 96872 21721
ઇમેઇલ: ngosanvedana@gmail.com

શબ્દોના પાર્શ્વમાં લાગણી...

પ્રેમાળ યોજના એ સપનાને સાકાર કરતી સંસ્થા છે.
જ્યારે માતાપિતા ચિંતામાં હોય છે, ત્યારે Sanvedana NGO સાથે પ્રેમાળ યોજના એક આશા બનીને ઉભી રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

mail-img

BLOG SUBSCRIPTION

You may also recommend your friend’s e-mail for free newsletter subscription.

    Scroll to Top